Ticker

6/recent/ticker-posts

last date of aadhaar pan link : Updated

 Last date of Aadhaar Pan link

The last date to link PAN with Aadhaar has been extended to June 30, 2023, CBDT said in a notification on March 28, 2023. The Central Board of Direct Taxes (CBDT) has extended the last date to link Permanent Account Number (PAN) with Aadhaar to June 30, 2023.


PAN-Aadhaar Link: કેન્દ્ર સરકારે PAN સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે. હવે કરદાતાઓ 30 જૂન 2023 સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરી શકશે. ટૂંક સમયમાં સરકાર આ અંગે નોટિફિકેશન બહાર પાડશે.

આધાર-PAN લિંક કરવાની સમયમર્યાદા ભૂતકાળમાં ઘણી વખત લંબાવવામાં આવી છે. 31 માર્ચ, 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. 1 એપ્રિલ, 2022 થી 500 રૂપિયાની ફી લાદવામાં આવી હતી અને 1 જુલાઈ, 2022 થી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી હતી.





Twitter Embed
Twitter : Official press note