Ticker

6/recent/ticker-posts

CMO Gujarat launches WhatsApp Chatbot number for citizens to connect

 

CMO Gujarat launches WhatsApp Chatbot number 


હવે ડાયરેક્ટ CMOને કરી શકશો ફરિયાદ

નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય છે. હવે CMO ને સીધી ફરિયાદ કરી શકાશે. સીએમઓમાં સંપર્ક કરવા માટે WhatsApp નંબર જાહેર કરાયો છે. આ જોઈને તમને અનિલ કપૂરની નાયક ફિલ્મ યાદ આવી જશે, જેમાં લોકો ડાયરેક્ટર મુખ્યમંત્રી સાથે સંવાદ સાધે છે. 

આ નંબર પર સંપર્ક કરો
હવે ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.   

gujarat_cm_number_zee.jpg

સામેથી જવાબ પણ મળશે 
મુખ્યમંમી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. એટલુ જ નહિ, આ નંબર પર સંપર્ક કરવાથી તમને જવાબ પણ મળશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. 

Gandhinagar: Now common citizens can connect to the office of the Chief Minister of Gujarat directly through a Whatsapp number.

The Chief Minister’s office has started a Whatsapp number 7030930344 for the citizens to connect to the Chief Minister’s office.

According to a press release, Whatsapp Boat will provide the contact details for the appointment of the CM and to avail the benefit of CM Relief Fund. Through the ‘Write to CMO’ feature, the citizens will be able to send their suggestions and representation to CM.

On Good Governance Day, the Chief Minister also launched Visiters Management System (VMS) for the solution of problems of the people and related follow-up. The CM has also launched the ‘Urban Grievances Redressal Monitoring System’ (UGRMS) through which 8 Municipal Corporation websites are linked to the CM Dashboard for monitoring of online and offline complaints of citizens on the CM Dashboard.

As soon as the message is sent to this number by any citizen, an auto-generated message pops up in reply: ‘Thank you for registering with CMO Gujarat and providing consent to receive notifications using WhatsApp. We request you kindly save this number. You can reply with “STOP” anytime if you wish to stop communication through this channel.’

Source: Zee News, Desh Gujarat

To read in detail: Click here