Ticker

6/recent/ticker-posts

Yuzvendra Chahal marries fiancee Dhanashree Verma, shares pictures from wedding

Yuzvendra Chahal marries  Dhanashree Verma

Indian cricketer Yuzvendra Chahal and his fiancee Dhanashree Verma got hitched on Tuesday (December 22). The Indian spinner took to social media to announce their wedding and shared the first picture from their marriage. Chahal and Dhanashree got engaged in August this year ahead of the Indian Premier League (IPL) 2020 where the spinner was seen in action for his side Royal Challengers Bangalore (RCB).



Choreographer and YouTuber Dhanashree Verma and cricketer Yuzvendra Chahal tied the knot in Gurugram on Tuesday. The two married in a Hindu ceremony at the Karma Lake resort.

A picture of the newlyweds surfaced on the internet soon after. While Dhanashree decked up in a maroon lehenga, Yuzvendra complemented her in an ivory sherwani with a maroon turban.


Dhanashree had also travelled to UAE along with Chahal when he was a part of Royal Challengers Bangalore (RCB) contingent. The couple was also together in Australia where Chahal was a part of the limited-overs squad.

30-year-old Chahal had a forgetful ODI series against the Aussies where he conceded 160 runs in two games while taking just one wicket. He, however, delivered in the first T20I of the series after replacing Ravindra Jadeja as a concussion substitute. Chahal registered figures of 3/25 in four overs, the best among Indian players.


ભારતીય ટીમના સ્પિનર બોલર યજુવેન્દ્ર ચહલ પોતાની રમતને લઈને ઘણો જ ચર્ચામાં હોય છે, સાથે તેની સગાઈ થયા બાદ પોતાની થનારી પત્ની ધનશ્રી સાથે પણ લાઈમલાઈટમાં છવાયેલો રહેતો હતો. ચહલની સગાઈ બાદ ચાહકો તેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની રાહ જોવી પણ પૂર્ણ થઈ છે. આપણાં ચહલભાઈ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

ધનશ્રીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર લગ્નની બે તસવીરો શેર કરી છે. ચહલ અને ધનશ્રી બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક સરખું કેપશન પણ લખ્યું છે. જે તેમના ચાહકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ચહલ અને ધનશ્રીની સગાઈ ઓગસ્ટ મહિનામાં થઈ હતી. સગાઈ બાદ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. આઇપીએલની મેચ દરમિયાન પણ ધનશ્રી યુએઈમાં ચહલને સપોર્ટ કરવા માટે પહોંચી હતી.

ધનશ્રી એક કોરિયોગ્રાફર, ડાન્સર અને યુટ્યુબર છે. સાથે તે એક ડોકટર પણ છે. ચહલ અને ધનશ્રી પોતાના ડાન્સિંગ વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે.. જેને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. ધનશ્રીના વીડિયોને પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

For official Gujarati NEWS: Click here